ગારીયાધાર નગરપાલિકા ચુટણી સંદર્ભે વિવિધ બુથની મુલાકાત કરતાં ભાવનગર એસ. પી.
ગારીયાધાર નગરપાલિકા ચુટણી સંદર્ભે વિવિધ બુથની મુલાકાત કરતાં ભાવનગર એસ. પી.
આવતી કાલે૧૬ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ સ્થાનિક ચુટણીઓનુ મતદાન થવાનું હોય ત્યારે ગારીયાધાર નગરપાલિકાની ચુટણી થનાર હોય જેના અનુસંધાને ગારીયાધાર નગરપાલિકાના કુલ ૨૯ મતદાન મથક પર થનાર હોય જેમાથી પાંચ બિલ્ડિંગ અને ૧૩ જેટલા મતદાન મથક સેન્સીટીવની કેટેગરીમાં હોય જેથી આજ રોજ ભાવનગર એસ. પી. દ્વારા તમામ સંવેદનશીલ બિલ્ડિંગ અને બુથની મુલાકાત કરવામાં આવેલ અને સ્ટ્રોગરૂમની મુલાકાત કરી તેમજ તમામ પોલીસ બંદોબસ્તની પણ મુલાકાત કરવામાં આવેલ
ચુટણી જાહેર થયેલ ત્યારથી આજ દિન સુધી સ્થાનિક પોલીસ દ્વારા લેવામાં આવેલ અટકાયત પગલાં. બિન જામીન લાયક વોરંટની બજવણી વગેરે દિશામાં સ્થાનિક પોલીસ સાથે ચર્ચા કરવામાં આવેલ તેમજ એક અઠવાડીયાથી ડીવીઝન તેમજ અન્ય પોલીસ સ્ટેશન. એલ. સી. બી. અને એસ. ઓ. જી. ટીમ દ્વારા રાત્રે પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ ની ડ્રાઈવ રાખવામાં આવેલ
એક વિક દરમ્યાન ચૂંટણીને લઈને શું કામગીરી કરવામાં આવેલ તેની પણ ચર્ચા કરવામાં આવેલ
ગારીયાધાર નગરપાલિકાની ચુટણી ફ્રિ એન્ડ ફેરટમા થાય તે દિશામાં ભાવનગર પોલીસ અને ગારીયાધાર પોલીસ સ્ટેશન સંપૂર્ણ સજ્જ હોય તેમ ભાવનગર એસ. પી. એ જણાવ્યું હતું
રીપોટર- અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે
