વાંકીયા થી ખંભાળા રોડ ઉપર સુખપર જવાના રોડ પાસે બોલેરો વાહનમાં ભારતીય બનાવટનો વિદેશીના મુદ્દામાલ પકડી પાડતી બાબરા પોલીસ ટીમ - At This Time

વાંકીયા થી ખંભાળા રોડ ઉપર સુખપર જવાના રોડ પાસે બોલેરો વાહનમાં ભારતીય બનાવટનો વિદેશીના મુદ્દામાલ પકડી પાડતી બાબરા પોલીસ ટીમ


બાબરા પો.સ્ટે.ના વાંકીયા થી ખંભાળા રોડ ઉપર સુખપર જવાના રોડ પાસે બોલેરો વાહનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) ની બોટલો નંગ.૭૨૦ તથા વાહન સહિત કુલ કિ. રૂ! ૪,૩૭,૫૪૦/- ના મુદ્દામાલ પકડી પાડતી બાબરા પોલીસ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જ જીલ્લામાંથી દારૂ જુગારની બદી દુર કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિંમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી દારૂ-જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, અને શ્રી.જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક સાહેબ અમરેલી વિભાગનાઓએ દારૂ જુગારની પ્રવૃતિ કરતા ઇસમોને પકડવા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ,
જે અન્વયે આજરોજ બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. જે.એમ.કૈલા તથા હેડ કોન્સ. કીરણભાઇ તનસુખભાઇ તથા હેડ કોન્સ. રાજેન્દ્રસિંહ બહાદુરસિંહ તથા પો.કોન્સ. જગદીશભાઇ બાબુભાઇ તથા પો.કોન્સ. રામદેવસિંહ બચુભા એ રીતેના બાબરા પો.સ્ટે. વિસ્તારમાં માં નારા,પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વાંકીયા થી ખંભાળા રોડ ઉપર સુખપર જવાના રોડ પાસે એક શંકાસ્પદ બોલેરો પીકઅપ વાહન રોકાવવા પ્રત્યન કરતા અંધારાનો લાભ લઇ બોલેરાના ચાલકે પોતાના હવાલા વાળુ વાહન ભગાડી થોડે દુર મુકી બોલેરો ચાલક નાસી જતા સદર વાહનમાં ચેક કરતા ભારતીય બનાવટનો IMFL વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની બોટલો મળી આવેલ જે અંગે બોલેરોના ચાલક વિરૂધ્ધ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫(એ)(ઈ),૧૧૬ (બી),૯૮(૨)હેઠળ કાર્યવાહી કરેલ.

ગુન્હામાં સંડોવાયેલ આરોપીની વિગત
(૧) પીકઅપ બોલેરો વાહન એન્જીન નંGHE1D27589 તથા ચેસીસ નં.MA12N2GHKF1035257 ના ચાલક,

પકડાયેલ મુદ્દામાલ
(૧) ભારતીય બનાવટના પર પ્રાંતીય ઇંગ્લીશ દારૂની ALL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKY ૩૫૦મી.લી. ની બોટલ નંગ ૩૭૨ કી.રૂ.૧,૭૮,૫૦૦/
(ર) ભારતીય બનાવટના પર પ્રાંતીય ઇંગ્લીશ દારૂની ROYAL GHALLENGE PREMIUM SELECT WHISKY ૭૫૦ મી.લી. ની બોટલ નંગ ૪૮ કીં રૂ.૨૪,૨૪૦૪
(૩) ભારતીય બનાવટના પર પ્રાતીય ઇગ્લીશ દારૂની BLENDERS PRIDE RARE PREMIUM WHISKY ૭૫૦ મી.લી.ની બોટલ નંગ પર કર્યું ૩.૮૮૨૦/
(૪) ભારતીય બનાવટના પર પ્રાંતીય ઇંગ્લીશ દારૂની McDowells No 01 COLLECTION WHISKY ૧૮૦ મી.લી.ની નંગ ૨૮૮ કી રૂ.૨૫૯૨૦૪ બોટલ
(૫) એન્જીન નંબર GHE1D27589 તથા ચેસીસ નંબર MA1ZNGHKEII35257 છે જે પીકઅપ બોલેરોની કિ.રૂ.૨,૦૦,૦૦૦/ મળી કુલ કિ.રૂ.૪,૩૭,૫૪૦/- ના પ્રોહિ મુદ્દામાલ ની હેરફેર કરતા રેઇડ દરમ્યાન બોલેરોના ચાલક બોલેરો મુકી નાસી ગયેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon