સાબકાંઠાના ઈલોલ રોડ પર આઇ ટેવન્ટી કાર પલ્ટી ખાઈ ગઈ - At This Time

સાબકાંઠાના ઈલોલ રોડ પર આઇ ટેવન્ટી કાર પલ્ટી ખાઈ ગઈ


સાબકાંઠાના ઈલોલ રોડ પર આઇ ટેવન્ટી કાર પલ્ટી ખાઈ ગઈ

ઇલોલ થી હિંમતનગર જતી ગાડી સામેથી ઓટો રિક્ષા ચાલકને બચાવવા કાર ના ડ્રાઈવર નો સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી રોડની બાજુમાં એક રેતીના ઢગલા ઉપર ચડી જતા ગાડી પલ્ટી ખાઇ ગઇ હતી ગાડીના ડ્રાઈવર અને કોઈને જાણ હાની નથી
સાબકાંઠા at this time news
રિપોર્ટર નવાજ ખાન આર પઠાણ


+916352474756
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image