વિજાપુર વિધાનસભા ના ડોક્ટર સી.જે ચાવડા સાહેબનો 67 માં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી.
આજ રોજ વિજાપુર વિધાનસભા મત વિસ્તારમાં લોકપ્રિય ધારાસભ્ય ડો.સી.જે.ચાવડાના ૬૭માં જન્મદિવસની ઉજવણી માટે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં ડ્રીમ ફાઉન્ડેશન, વિજાપુર, નવજીવન હોસ્પિટલ, અલકા ઇન્ડસ્ટ્રીઝ પ્લેટ રેસ્ટોરન્ટ દ્વારા રકતદાન કેપ અને બ્લડ તુલાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૩૦૦ લોકોએ ધારાસભ્ય ડો.સી.જે.ચાવડાને પોતાનું રકતદાન આપ્યું હતું જેમાં વિજાપુર તાલુકાની તમામ બાલ વાડીને ર૦ લીટર ઠંડુ પાણી આપવામાં આવ્યું હતું. બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તે એક ઉમદા કાર્ય છે જેનું આજે વિજાપુર વિધાનસભા વિસ્તરણ ખાતે આયોજન કરવામાં આવ્યું છે વિજાપુર મહેસાણાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સી.જે.ચાવડાજીને તેમના 67મા અને જન્મદિવસે શુભેચ્છા પાઠવવામાં આવી છે
રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક હિતેન્દ્રસિંહ પરમાર અને નવીનભાઈ પટેલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી.મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ પણ હાજર રહી શુભેરછા પાઠવી હતી
રાજેશ સુથાર સતલાસણા
+919173730737
આ પ્રકારના તમામ સમાચાર માટેે
