રાજુલાના વડલી ગામના આહિર સમાજ અને કાઠી દરબાર સમાજ બન્ને યુવાનો Psiની પરીક્ષામાં ચમકયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ndvkwgk4a6ogfrxt/" left="-10"]

રાજુલાના વડલી ગામના આહિર સમાજ અને કાઠી દરબાર સમાજ બન્ને યુવાનો Psiની પરીક્ષામાં ચમકયા


રાજુલાના વડલી ગામના આહિર સમાજ અને કાઠી દરબાર સમાજ બન્ને યુવાનો Psiની પરીક્ષામાં ચમકયા

હાલ થોડા સમય પહેલા ગુજરાત સરકાર દ્ધારા લેવાયેલ ,,,PSI ,,ની પરીક્ષામા રાજુલા તાલુકાના વડલી ગામ માંથી આહીર સમાજ ના ૧ સિતારો અને કાઠી દરબાર સમાજ માંથી ૧ સિતારો ચમકયા.... જાણવા મળતી વીગત મુજબ રાજુલા તાલુકા ના ખોબા જેવડા વડલી ગામમાંથી મધ્યમ અને અભણ પરીવાર જેમ કે આહિર સમાજ અને કાઠી દરબાર સમાજ માંથી ગુજરાત સરકાર દ્ધારા લેવાયેલ PSI ની પરીક્ષામા ઉતરણીય થયેલ સાથે વિસ્તૃત માહિતી આપવામાં આવે તો એક સામાન્ય પરીવાર મા જન્મલા કોઇપણ પ્રકારના રાજકીય પીઠબળ નહિ અને ખાસ બને યુવાનોમાં ખાસ વાત એ કે એકપણ ટ્યુશન કે અન્ય કોઈપણ કલાસો વગર છતા પણ પોતાનું મન ને મક્કમ રાખી પાછળ જોયા વીના આ બંને યુવાનો દ્ધારા આવડી મોટી સીધ્ધી હાસલ કરી છે જેમા.આહિર સમાજ નો યુવાન મિલન સિસાભાઈ હડિયા અને કાઠી દરબાર સમાજ નો યુવાન રવિરાજભાઈ જોરુભાઈ ધાખડા આ બને યુવાનો ગુજરાત PSI પરીક્ષા મા મેરીટ મુજબ સીલેક્ટ થયેલ છ આમ આ બંને ઉત્સાહી અને મર્દ યુવાનો ને દિલથી સર્વ સમાજ બીરદાવે છે...અને ખાસ કરી ને જો આ લેખમાથી જો સાર લેવામા આવે તો એટલું જ કહી શકાય કાળા માથાનો માનવી જો એકવાર મનમા ગાંઠ વાળી લેય કે મારેમારા આખા જીવનકાળ દરમ્યાન આજ કરવુ છે આવી જ સીધ્ધી મેળવવી છે તો તે મેળવે જ છે કોઇ કામ કયારેય મન થી મોટુ હોતુ નથી.તો કયારેય દરેક માણસે ખાસ કરીને ભણતા વિદ્યાર્થી મિત્રોએ નાચીપાસ થવુ નહી ..હીંમતહાર્યા વીના દરેકે ના કાર્યક્ષેત્ર મા પ્રમાણીકતા થી મહેનત કરો તો મંજીલ મળે જ છે..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]