સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ - At This Time

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ


થાનગઢ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મનગરભાઈ ગોસાઈ નો વિદાય કાર્યક્રમ યોજાઈ ગયો હતો. તેમાં પૂર્વ પ્રમુખ જીલુભાઈ ધાધલ, સંગઠન મંત્રી દીપેન્દ્રભાઈ, તાલુકા સંઘ પ્રમુખ મનસુખભાઈ, મંત્રી દશરથ ભાઈ, બી આર સી કોડિનેટર પ્રિયંકકુમાર કોષ્ટી, તમામ પે સેન્ટરના આચાર્યશ્રી, તમામ સી.આર.સી કોર્ડીનેટર, શિક્ષક શ્રી ઓ શુભેચ્છા પાઠવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image