રાજકોટ : થોડા દિવસ પહેલા પ્રદ્યુમનનગર પોલીસ મથકના સ્ટાફ પર હુમલામાં ફરાર કુખ્યાત આરોપી માજીદ ઉર્ફે ભાણું અને શાહનવાઝ નામનો શખસ જોવા મળતાં બંને પોલીસ જવાન તેને પકડવા દોડી ગયાં હતાં.
રાજકોટ : થોડા દિવસ પહેલા પ્રદ્યુમનનગર પોલીસ મથકના સ્ટાફ પર હુમલામાં ફરાર કુખ્યાત આરોપી માજીદ ઉર્ફે ભાણું અને શાહનવાઝ નામનો શખસ જોવા મળતાં બંને પોલીસ જવાન તેને પકડવા દોડી ગયાં હતાં. આ દરમિયાન આરોપી માજીદ ઉર્ફે ભાણું સહિતના બે શખસોએ બંને પોલીસ જવાન સાથે ઝપાઝપી કરી છરીથી હુમલો કરી ફરાર થયા હતા.
SOG પોલીસ ટીમે આરોપીને ઝડપી ભિસ્તીવાડમાં ઘટના સ્થળે લઈ જઈ રી-કન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું,આરોપીને કાન પકડી માફી માંગી અને કાયદાનું ભાન કરાયું હતું.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
