અમદાવાદ :બાવળા માં ટ્રાફિક એવરનેશ કાર્યક્ર્મ માં હેલ્મેટ નું વિતરણ - At This Time

અમદાવાદ :બાવળા માં ટ્રાફિક એવરનેશ કાર્યક્ર્મ માં હેલ્મેટ નું વિતરણ


અમદાવાદ :બાવળા માં ટ્રાફિક એવરનેશ કાર્યક્ર્મ માં હેલ્મેટ નું વિતરણ

બાવળા પોલીસ અને અમદાવાદ જિલ્લા ટ્રાફીક પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ અંતગર્ત ટ્રાફિક એવરનેશ કાર્યક્ર્મ યોજાયો

આ કાર્યકમ માં હેલ્મેટ પહેર્યા વગર નીકળતા બાઇક ચાલકો ને હેલ્મેટ નું વિતરણ કરવામાં આવ્યુ હતું

અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટ દ્વારા હેલ્મેટ નું વિતરણ કરવામાં આવ્યુ
કેન્સ્વિલા અને મહિન્દ્રા ક્લબ નાં સહયોગ થી આ હેલ્મેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું
આ કાર્યક્ર્મ માં અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટ, બાવળા પી આઈ એસ.વી. ચૌધરી પણ હાજર રહ્યા હતા
આ કાર્યકમ માં અમદાવાદ જિલ્લા ટ્રાફિક પોલીસ અને બાવળા પોલીસ, દ્વારા કરવામાં આવ્યો હતાં
આ કાર્યકમ અંતગર્ત બાવળા પોલીસ સ્ટેશન નાં પી.આઈ એસ. વી. ચૌધરી એ જણાવ્યું હતું કે રોડ પર ઘણાં ખરા અક્સ્માત ટુ વ્હીલર નાં થાય છે અને તે અકસ્માતો માં ઘણા ખરા લોકો હેલ્મેટ પહર્યા વગર નાં હોઇ છે, હેલ્મેટ પહેર્યા વગર હોવાથી મોત નો ભય વધારે રહે છે
એસ. વી. ચૌધરી જણાવ્યું હતું કે ટુ વ્હીલર ચાલકો એ ફરજિયાત રોડ પર હેલ્મેટ પહેરી નીકળે તે માટે આં કાર્યક્ર્મ નું આયોજન કરવામાં આવ્યું હતું

અહેવાલ. મુકેશ ધલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image