સાયલા ના સુદામડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરાયું.
*સામુહિક આરોગ્ય કેન્દ્ર સુદામડા* ખાતે *નિદાન કેમ્પ* આયોજન રાખેલ છે
તા. *૨૮-૧૧-૨૪* *ગુરૂવારે* સવારે *૯ થી ૧* સુધી સુરેન્દ્રનગર પ્રખ્યાત હોસ્પિટલ સી.યુ.શાહ મેડિકલ કોલેજ ના ડોક્ટર ટીમ દ્વારા નીચે પ્રમાણે સેવા આપશે
*બાળરોગ નિષ્ણાંત*
*સ્ત્રીરોગ નિષ્ણાંત*
*મેડીસીન વિભાગ*
*ઓર્થોપેડિક વિભાગ*
*સર્જરી વિભાગ*
*કાન,નાક,ગળા વિભાગ*
*આંખના વિભાગ*
*માનસિક રોગ વિભાગ*
*સ્કિન (ચામડી)વિભાગ*
વધારે માં વધારે લોકો લાભ મેળવે માટે પ્રચાર પસાર થઈ રહ્યો છે.
સ્થળ, સામુહિક આરોગ્ય કેન્દ્ર
મુ, સુદામડા, તા. સાયલા, જી, સુરેન્દ્રનગર
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
