જૂનાગઢના કૃષિ યુનિવર્સિટીના રાષ્ટ્રીય સેમિનાર, અંતરિયાળ વિસ્તારના ખેડૂતોને નવી ટેક્નિકથી પરિચિત કરવા એ મોટો પડકાર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/national-seminar-of-krishi-university-junagadh/" left="-10"]

જૂનાગઢના કૃષિ યુનિવર્સિટીના રાષ્ટ્રીય સેમિનાર, અંતરિયાળ વિસ્તારના ખેડૂતોને નવી ટેક્નિકથી પરિચિત કરવા એ મોટો પડકાર


કૃષિક્ષેત્રે આવતી નવી ટેકનોલોજીનો ખેતી માં કઈ રીતે વધુમાં વધુ ઉપયોગ થાય તેવા ઉદ્દેશ સાથે આજથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય કક્ષાના સેમિનારમાં પ્રારંભ થયો છે 1990થી સંસ્થા દ્વારા આવા રાષ્ટ્રીય સેમીનારનું આયોજન કરવામાં આવે છે અને આ સેમિનાર થી ખેડૂતો વૈજ્ઞાનિકો દ્વારા નવા સંશોધનો રજૂ કરવામાં આવે છે આ રાષ્ટ્રીય સેમિનારમાં 26 ફેકલ્ટી એવોર્ડ 16 ફાર્મસ એવોર્ડ અને ૮૮ ઇસ બેસ્ટ પેપર અને પોસ્ટર પ્રેઝન્ટેશન એવોર્ડ્સ વૈજ્ઞાનિકો વિદ્યાર્થીઓ અને પ્રગતિશીલ ખેડૂતોને આપવામાં આવ્યા હતા જૂનાગઢના ખામધ્રોળ ના દિવંગત વલ્લભભાઈ મારવાણીયા અને ગાજર ની ખેતી પર પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો ત્યારે આજે તેના પરિવારોને પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ગાજરની ટેકનોલોજીથી ખેતી કરતા ખેડૂત એ જણાવ્યું હતું કે ટેકનોલોજી દ્વારા મારા પિતાએ ખેતી શરૂ કરી હતી તેના ખૂબ સારા પરિણામ મળી રહ્યા છે તેમાં સેમિનાર દરમિયાન ખેડૂત અને દરેક કૃષિ ટેકનિકો અંગે સમજાવવા એક પડકાર હોવાનો રાષ્ટ્રીય કક્ષાના સેમિનારમાં નિષ્કર્ષ નીકળ્યો છે કૃષિ વૈજ્ઞાનિકો આધુનિક ટેકનોલોજી વાપરી ખેડૂતો સુધી કેમ પહોંચું તેનું મનોમંથન કર્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]