આજરોજ તારીખ 21/03/2023 ના રોજ વિશ્વ વન દિવસ નિમિત્તે - At This Time

આજરોજ તારીખ 21/03/2023 ના રોજ વિશ્વ વન દિવસ નિમિત્તે


આજરોજ તારીખ 21/03/2023 ના રોજ વિશ્વ વન દિવસ નિમિત્તે પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ બરવાળા ખાતે મહે.પ્રિન્સિપાલ સિવિલ જજ શ્રી આર.કે.પંડ્યા સાહેબશ્રી તેમજ કોર્ટના સ્ટાફ તેમજ બરવાળાં બારના વકીલશ્રીઓ તેમજ વન વિભાગ બરવાળાના સ્ટાફ દ્રારા પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ બરવાળા ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon