જેતપુર. અકસ્માતમાં બાઈકમાં સવાર બે યુવકોના ઘટના સ્થળે મોત, - At This Time

જેતપુર. અકસ્માતમાં બાઈકમાં સવાર બે યુવકોના ઘટના સ્થળે મોત,


રાજકોટ-જૂનાગઢ નેશનલ હાઇવે પર અકસ્માત,

જેતલસર રેલવે ઓવરબ્રિજ નજીક અકસ્માત સર્જાયો,

છોટા હાથી ટેમ્પોએ બાઈક ચાલકને ટક્કર મારતા અકસ્માત,

અકસ્માતમાં બાઈકમાં સવાર બે યુવકોના ઘટના સ્થળે મોત,

શૈલેસ નિતેશ ભાઈ ગોહેલ અને સુજેલ રૂપેશ ભાઈ ગોહેલ ના ઘટના સ્થળ મોત

બંને મૃતકોને સિવિલ હોસ્પિટલ લવાયા,

તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી,


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon