માળીયા હાટીનામાં લંપી વાઇરસથી ગૌ માતા ના રશી દવા અને ચારા માટે માળીયા હાટીના મહિલા મંડળ દ્વારા ફંડ એકઠું કરાયું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/n41hvvqmrplfamio/" left="-10"]

માળીયા હાટીનામાં લંપી વાઇરસથી ગૌ માતા ના રશી દવા અને ચારા માટે માળીયા હાટીના મહિલા મંડળ દ્વારા ફંડ એકઠું કરાયું.


માળીયા હાટીનામાં માળીયા હાટીના મહિલા મંડળ દ્વારા હાલ ગૌ માતામાં પ્રસરી રહેલ લંપી વાઇરસને લઈ ગૌ માતા માટે રશી, દવા, ચારો સહિત સેવા કરી રહેલ ગૌ સેવા સમિતિ શ્રી હાટી ક્ષત્રીય યુવક મંડળ માળીયા હાટીના ને આર્થિક મદદના હેતુથી અત્રેના સ્ટેશન દરવાજા ચોક ખાતે સ્ટોલ નાખી તેમજ દુકાને દુકાને લોક ફાળો એકઠો કરવામાં આવેલ આ તકે માળીયા હાટીના મહિલા મંડળના સભ્ય સોનલબેન ગોસ્વામી,લીલાબેન દેત્રોજા સહિતના બહેનો દ્વારા લોકો પાસે જોળી ફેલાવી દાન માંગવામાં આવેલ.

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]