સુંદરપુરા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/n2z851oixsh4jl47/" left="-10"]

સુંદરપુરા


મહીસાગર જિલ્લાના વડદલા પંચાયતના સુંદરપુરા ગામમાં આવેલ તળાવમાં યુવક યુવતીનું અલગ અલગ દિવસે મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં શોખની લાગણી છવાઈ

મહીસાગર જિલ્લા ની યુવતી અને ખેડા જિલ્લાના યુવકની લાશ તળાવમાંથી મળતા અનેક પ્રશ્નો ઉભા થયા

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના છેવાળા નું ગામ વડદલા પંચાયત ના તાબામાં આવેલું સુંદરપુરા ગામની યુવતી અને ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના નનાદરા ગામના યુવકની લાશ મળતા પોલીસ ઘટના સ્થળે દોડી આગળની તપાસ હાથ ધરી

બંને પ્રેમી પંખીડાઓ હોય તેવી ચર્ચા બંને જિલ્લામાં ચાલતી

બંને પ્રેમી પંખીડાઓની હત્યા કે આત્મહત્યા તપાસનો વિષય...?

બાલાસિનોર પોલીસ સ્ટાફ મામલતદાર સ્ટાફ નગરપાલિકા સ્ટાફ અને એનડીએફ ની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી સતત બે દિવસ પ્રયાસ કરી યુવકની લાશ બહાર કાઢવામાં આવી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]