બોટાદ માં ફોટો વિડિઓ એસોસીએશન દ્વારા વર્કશોપ નું આયોજન

બોટાદ માં ફોટો વિડિઓ એસોસીએશન દ્વારા વર્કશોપ નું આયોજન


બોટાદ માં ફોટો વિડિઓ એસોસીએશન દ્વારા વર્કશોપ નું આયોજન

બોટાદમાં ગઢડારોડ પર આવેલા ગુરુકુળમાં બોટાદ ફોટો વિડિઓ એસોસીએશન અને નિકોન ઇન્ડિયા દ્વારા બોટાદ શહેર મા વર્ક2શોપ નું આયોજન કરાયું હતું, પ્રોફેશનલ ફોટોગ્રાફર મિત્રો ને વેડિંગ ફોટોગ્રાફી વિશે ની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં ખાસ કરીને અત્યાધુનિક ટેક્નોલોજી ના ઉપયોગી થી ફોટો- વિડીઓ તૈયાર કરવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બહોળા પ્રમાણમાં ફોટોગ્રાફરો ઉપસ્થિત રહ્યા હતા, સમગ્ર કાર્યક્રમનું આયોજન બોટાદ ફોટોગ્રાફર એસોસિએશન ના પ્રમુખ શ્રી ચેતનભાઈ ગઢવી, ઉપ પ્રમુખ શ્રી ભુપતભાઇ બોરીચા તથા મંત્રી શ્રી ભગતભાઈ દ્વારા કરવામાં આવ્યુંહતું.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »