શ્રી ગાજણ ગ્રામ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ તથા શંકુસ હોસ્પિટલ હિંમતનગર દ્વારા નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો.
આજરોજ 20 ઓકટોબર નેરવિવાર ના રોજ મોડાસા તાલુકાના ગાજણ ગામે ગાજણ પ્રાથમિક શાળા :2 માં ગાજણ ગ્રામ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ તથા સંકુશ હોસ્પિટલ હિંમતનગરના ઉપક્રમે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પ તમામ રોગોના નિષ્ણાત ડોક્ટરો હાજર રહ્યા હતા . ગાજણ ગામના 500 થી વધુ વ્યક્તિઓએ આ સેવા કેમ્પ નિદાન લાભ લીધો હતો. આ કાર્યક્રમ દરમ્યાન આ કેમ્પમાં ગાજ ણ ગામના આગેવાનો ગ્રામ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભરતસિંહ પરમાર ,તેમજ સભ્યો સહિતના કાર્યકરો હાજર રહ્યા.આ સારવાર કેમ્પ માં શાળા ના શિક્ષકો હાજર હતા .ગામ માં કેમ્પ થવાથી ગામના લોકો ને મફત સારવાર અંગેસમજ જાગૃતિ મળતા ગ્રામ જનો ને પ્રાઇવેટ દવાખાના કરતા મફત ના ભાવે કેમ્પ થતાં લોકો ને આર્થિક રીતે પૈસા ના ખર્ચો કરતા શ્રી ગાજણ ગ્રામ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ ના મફત સારવાર સહયોગથી ગ્રામજનોને સારો એવો લાભ મળે છે અને આવા કેમ્પો અવારનવાર ગામમાં થાય તો લોકોને ઘણી સુવિધાઓ ઘર આંગણે મળી તે બાબતે ટ્રસ્ટના તમામ સભ્યોએ બહુ સારી જહેમત ઉઠાવી આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
જવાન સિંહ ઠાકોર અરવલ્લી.
મો9638500650
9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.