હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રા યોજાતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવી - At This Time

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રા યોજાતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવી


હર ઘર તિરંગા મહોત્સવ અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા નિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના ફાયર સ્ટેશનથી તિરંગા યાત્રા લને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ફફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવતા શહેરના પાંચબત્તી,સેવાશ્રમ રોઠ શક્તિનાથ, ગીતા પાર્ક સોસાયટી થઈ સિવિલ હોસ્પિટલ રોડથી ફરીને નગરપાલિકા કચેરી ખાતે ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં હર પર તિરંગા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.સરકાર દ્વારા રાજયભરમાં તિરંગા યાત્રા મૌજી વોકોને રાષ્ટ્રાજ સાથે હર ઘર નિસ્મા અભિયાનને વધુ વેગ આપવા હેર ઠેર લોકજાગૃતિ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા આયોજીત તિરંગા યાત્રા પાલિકાના ફાયર સ્ટેશનથી ભરૂચ શહેરના પાંચબત્તી સર્કલ, સેવાશ્રમ રોડ, શક્તિનાય થઈ સિવિલ રોડથી નગરપાલિકાના પટાંગણમાં પરત ફરી તિરંગા યાત્રાનું સમાપન કરાયું હતું. પાત્રા દરમ્યાન શાળાના બાળકો દ્વારા વિવિધ સ્લોગન ઉચ્ચારવામાં આવતા અને તિરંગાથી સમગ્ર ભરૂચ શહેર દેશ ભક્તિના રંગમાં રંગાયું હતું

આ તિરંગા યાત્રામાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ચીફ ઓફિઝર હરેશ અગ્રવાલ ભરૂચ શહેર મામલતદાર હસમુખ વિરાણી, પાવિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, પૂર્વ પ્રમુખ અમિત ચાવડા ઉપપ્રમુખ અક્ષય પટેલ નગરસેવકો, ફાયર વિભાગ અને હોમગાર્ડના કર્મચારીઓ તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ સહિત નગરજનો ઉપસ્થિત જોડાયા હતા.


9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.