વિસાવદર મા કોંગ્રેસ દ્વારા કરસન વડોદરિયા ને ટિકિટ આપવામાં આવી - At This Time

વિસાવદર મા કોંગ્રેસ દ્વારા કરસન વડોદરિયા ને ટિકિટ આપવામાં આવી


વિસાવદર મા કોંગ્રેસ દ્વારા કરસન વડોદરિયા ને ટિકિટ આપવામાં આવી

ગુજરાત વિધાનસભા2022ની ચૂંટણીને લઇને ભારે રસાકસીનો જંગ જામ્યો છેત્યારે . કૉંગેસ દ્વારા આજે તમામ મોટાભાગની વિધાનસભાની બેઠકો ઉપર પોતાના તમામ ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે. ત્યારે વિસાવદર ની વિધાનસભા બેઠક પર કૉંગેસ ના સીટીંગ ધારાસભ્ય હર્ષદ રીબડીયા દ્વારા ધારાસભ્ય તરીખે રાજીનામુ આપ્યું છે ત્યારે નવા ચહેરા તરીકે કરસનવડોદરિયા ને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે પોતાના સમર્થકો સાથે જંગી બહુમતીથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અને કોંગ્રેસ ના યુવા નવનિયુક્ત ઉમેદવાર કરસનવડોદરિયા ને પાર્ટી ની ટિકિટ મળતા તેમના ટેકેદારો અને મિત્ર વર્ગ માંથી શુભેચ્છા મળીરહીછે

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon