આજ રોજ વલ્લભીપુર ગંભીરસિંહ જી ગ્રાઉન્ડ માં 2025ના રોજ રમતોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું - At This Time

આજ રોજ વલ્લભીપુર ગંભીરસિંહ જી ગ્રાઉન્ડ માં 2025ના રોજ રમતોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું


આજ રોજ વલ્લભીપુર ગંભીરસિંહ જી ગ્રાઉન્ડ માં જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત રમત ઉત્સવ નું ઉદ્દઘાટન આપણા લીકલાડીલા ધારાસભ્ય શ્રી મહંત Shambhunath Tundiya જી ના વરદ હસ્તે કરવામાં આવ્યું
આ કાર્યક્રમ માં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી મેહુલસિંહજી જિલ્લા પચાયત ના સભ્ય શ્રી દિલીપભાઈ શેટા નગર પાલિકા ના પ્રમુખ વલ્લભભાઈ અપ પ્રમુખ વિજયસિંહ નગર ના ભાજપ પ્રમુખ નામદેવસિંહ apmc ના ચેરમેન નીતિનભાઈ પૂર્વ ચેરમેન ઠાકરશીભાઈ તાલુકા શિક્ષણ અધિકારી ગોપાલભાઈ મકવાણા પૂર્વ અધિકારી બેન શ્રી મમતાબેન ચૌહાણ સહિત ના નગર સેવકો તાલુકા પંચાયત માં સભ્ય શ્રીઓ શિક્ષકો ટીડીઓ શ્રી કિશોરસિંહજી સહિત ના આગેવાનો વિદ્યાર્થી મિત્રો સહિત બહોળી સંખ્યા માં નગર જનો ઉપસ્થિત રહ્યા


7016624040
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image