વડાલીના કુબાધરોદમાં તળાવમાં ન્હાવા પડેલા શ્રમિકનું ડૂબતાં મોત - At This Time

વડાલીના કુબાધરોદમાં તળાવમાં ન્હાવા પડેલા શ્રમિકનું ડૂબતાં મોત


વડાલી તાલુકાના કુબાધરોદ ગામે આવેલ ગામના તળાવમાં એક ખેત મજૂર મિત્રો સાથે નાહવા જતાં પાણીના ઊંડા ખાડામાં એક યુવક ડૂબી જતાં મોત થયું હતું. વડાલી ઈડર હિમતનગર ફાયર વિભાગની ભારે જહેમત બાદ 17 કલાકે તળાવમાંથી મૃતદેહને બહાર કાઢી પી એમ અર્થે વડાલી સીવિલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યો.

તા.16/6/2024 ના રોજ સાંજના પાંચ થી છ વાગ્યાના સુમારે ગામના પટેલ અશ્વિનભાઈ અમાભાઈ ના ખેતરમા ખેતીકામ અર્થ ભાગમાં કામ કરવા માટે પોષિના તાલુકાના દેલવાડાના દાતિયા ગામનો એક 43 વર્ષીય સુમન હંસાભાઈ ગમાર આવ્યો હતો. ત્યારે ત્રણ મિત્રો સાથે આ યુવક ગામના તળાવમાં નાહવા પાડ્યો હતો. જ્યાં પાણીના ઊંડા ખાડામાં એકા એક ગરકાવ થઈ જતા અને પાણીમાં ડુબી રહેલ યુવકે બૂમાબૂમ જોડે આવેલા અન્ય યુવકોએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ યુવક પાણીમાં ડુબી ગયો હતો જે વાતને લઈ તળાવ કાંઠે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ત્યારબાદ વડાલી મામલતદાર, ગ્રામ પંચાયત સરપંચ તલાટી તેમજ વડાલી ઈડર વિભાગની ફાયર ટીમને જાણ કરવામાં આવતાં વડાલી મામલતદાર, ગ્રામ પંચાયત સરપંચ તલાટી સહિત ફાયર ફાયટરના જવાનો ઘટના સ્થળે દોડી આત્મા હતા અને મોડી રાત સુધી તળાવમાં ડૂબી ગયેલ anit eague furide maldas codes ખોળ હાથ ધરી હતી. બીજા
દિવસે યુવકની કાઢી હતી.

રિપોર્ટર હસન અલી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.