બરવાળા બ્રેકીંગ - At This Time

બરવાળા બ્રેકીંગ


બરવાળા બ્રેકીંગ

બરવાળા ચીફ ઓફિસર નું મીડિયા સાથે જાહેર માં બાઈટ આપવા બાબતે કરાયું ગેરવર્તન...

સરકારી કાર્યક્રમ અંતર્ગત કામગીરી ને લઈ બાઈટ આપવાની જાહેર માં મીડિયા ને ફરમાવી મનાઈ...

કેટલા વર્ષો થી મીડિયા માં કામ કરો છો તેવો સવાલ કરી મીડિયા કર્મી નું જાહેર માં કર્યું અપમાન...

વી.આર.શાહ છે બરવાળા નગરપાલિકા ના ચીફ ઓફિસર...

વિડીયો ડીલીટ કરવા મીડિયા કર્મી ને ચીફ ઓફિસર કરી રહ્યા છે આદેશ..

મીડિયા કર્મી ના જાહેર માં અપમાન થી મીડિયા એસોસિએશન માં રોષ.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon