નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરિટી (NALSA) હેલ્પલાઇન નંબર 15100 - At This Time

નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરિટી (NALSA) હેલ્પલાઇન નંબર 15100


ભારતભરમાં કાયદાકીય મદદ ઉપલબ્ધ થવી સરળ બનાવવા હેલ્પલાઇન નંબર 15100 હવે દેશભરના તમામ જિલ્લાની કાનૂની સેવાઓ સાથે સંકલિત છે અને તે રિયલ-ટાઈમ મોનિટરિંગ અને બહુભાષીય કાનૂની સહાયતા પ્રદાન કરે છે.

NALSAએ આ હેલ્પલાઇનને મહિલા એકીકૃત સહાય પ્રણાલી (NWIHS-181/15100) સાથે સંકલિત કરી છે, જે 181 મહિલા હેલ્પલાઇનની કાર્યક્ષમતાઓને NALSA કાનૂની મદદ હેલ્પલાઇન સાથે જોડે છે. આ પ્રણાલી વિવિધ કાનૂની, આરોગ્ય અને સામાજિક કલ્યાણ સેવાઓનો વ્યાપક આધાર આપવાનો હેતુ ધરાવે છે.


9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.