વાવ કસ્તુરબા ગાંધી ખાતે વિદાય સમારંભ યોજાયો.
વાવ કસ્તુરબા ગાંધી ખાતે ધોરણ 10 અને 12 નો વિદાય સમારંભ યોજાયો જેમા કાર્યક્રમ ની શરુઆત મહેમાનો દ્રારા દિપ પ્રાગટય કરી કરવામા આવી હતી ત્યારબાદ શાળા ની બાલીકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ નુ રજુ કરવામાં આવ્યો હતો શાળા ના આચાર્ય પ્રજાપતિ રેખાબેન તથા સી.આર.સી.રંગતસિંહ તથા બીજા અન્ય મહાનુભાવો ની ઉપસ્થિત રહ્યી ને ને કાર્યક્રમ નિહાળ્યો હતો શાળા માંથી વિદાય લઈ રહેલા વિધાર્થીઓ ને સ્કુલ તરફથી ગિફ્ટ પણ આપવામાં આવી હતી અને શુભકામનાઓ પણ પાઠવી હતી
રાજેશ સુથાર સતલાસણા
+919173730737
આ પ્રકારના તમામ સમાચાર માટેે
