આદિપુર ગ્રુપ કન્યા શાળામાં ૭૬ મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ભરતભાઈ પ્રજાપતિ (ચેરમેન- Establishment Committee,ગાંધીધામ નગરપાલિકા)ના હસ્તે ધ્વજ લહેરાવાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mxixobbosqvvwamg/" left="-10"]

આદિપુર ગ્રુપ કન્યા શાળામાં ૭૬ મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ભરતભાઈ પ્રજાપતિ (ચેરમેન- Establishment Committee,ગાંધીધામ નગરપાલિકા)ના હસ્તે ધ્વજ લહેરાવાયો


આદિપુર: કચ્છના આદિપુર ગામમાં આજ તા.15/08/2021 ના રોજ 76-મું સ્વાતંત્ર્ય પર્વ...નિમિત્તે આદિપુર ગ્રુપ કન્યા, આદિપુર કુમાર,
આદિપુર હિન્દી, આદિપુર-માધ્યમિક વગરે શાળાઓના સયુંકત ઉપક્રમે ભરતભાઈ વાઘજીભાઈ
પ્રજાપતિ(ચેરમેન- Establishment Committee, ગાંધીધામ નગરપાલિકા દ્વારા સવારે:8:21 વાગ્યે
ધ્વજવંદન થયું. આ કાર્યક્રમમાં મહેશભાઈ ગઢવી(ચેરમેન –લાઈટ કમીટી:ગાંધીધામ નગર પાલિકા) તથા
સામાજિક અગ્રણી વેલજીભાઈ આહિર પણ ઉપસ્થિત રહેલ .
કાર્યક્રમમાં દાઉદભાઇસંઘાર, નારણભાઇ લોચા, સામજીભાઈ મહેશ્વરી, દિનેશ વાણીયા, ધીરજ સીજુ,
મોહન બળિયા વગેરે સામાજિક અગ્રણીઓ તથા વિદ્યાર્થી-વાલી મંડળ સદસ્યો હાજર રહેલ.
ગ્રુપ આચાર્યશ્રી વી.કે.મેવાડા દવારા પ્રાસંગિક ઉદબોધનમાં સૌને આઝાદી દિનની શુભકામનાઓ આપી. તથા કાર્યક્રમના પ્રમુખ શ્રી ભરતભાઈ પ્રજાપતિએ પ્રાસંગિકપ્રવચન આપ્યું.
પર કોઈ માનવતરણ થયું.

ધીરજ સિજુ- 9137617143
કચ્છ બ્યુરોચીફ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]