*શિક્ષણ એજ કલ્યાણ* *એજ સમાજ નો ઉધ્ધાર* *. મોડાસા તાલુકા ઠાકોર સમાજ નું ગૌરવ* *. ગાજણ ગામ ગામનું ગૌરવ*
મોડાસા તાલુકા ગાજણ ગામ ની દીકરી બા કુ.હેમાંગીબા શૈલેન્દ્રસિંહ પરમાર ને
નવોદય વિદ્યાલય માં પ્રવેશ મેળવનાર ગાજણ ગામની દીકરી એ મોડાસા તાલુકા ની ઠાકોર સમાજ ની પ્રથમ વિધાર્થી/ વિધાર્થીની છે.
પિતાનું નામ: શૈલેન્દ્રસિંહ અમૃત સિંહ પરમાર
માતાનું નામ: વસંતીબા શૈલેન્દ્રસિંહ પરમાર (જોબ.આરોગ્ય વિભાગ)
દાદા નું નામ: અમૃત સિંહ કુબેર સિંહ પરમાર (રી.આચાર્ય. શ્રી ગા. ઉ. બું. વિદ્યાલય , ગાજણ.
દાદીનું નામ: શાન્તાબા અમૃત સિંહ પરમાર
શાળા નું નામ: ગાજણ કંપા પ્રાથમિક શાળા, ગાજણ
દિકરી હેમાંગી એ નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા પાસ કરી નવોદય વિદ્યાલયમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવલ છે. સાથે સાથે ગુજરાત સરકારશ્રી દ્વારા લેવાતી કોમન એન્ટ્રાસ્ટ ટેસ્ટ પરિક્ષા માં પણ ૯૬ માર્ક્સ મેળવેલ છે.
*એક દિકરી એક પિતાનો દિકરો બની પિતા ના સપના પુરા કરે* એ વાત હેમાંગી એ સાર્થક કરી છે. સમાજ માં નવો ચીલો ચાતરીને આ દીકરી એ પોતાના પરિવાર ,કુટુંબ ,ગામ અને સર્વ સમાજ ના નામના મેળવી ને દિકરો દિકરી એક સમાન સમજી દિકરી ને ભણવા માટે સમાજના દરેક માતા પિતા આગળ આવવું જોઈએ. દિકરી ભણેલી હશે. બે ઘર તારશે. દિકરી પિતાનું નાક હોય છે.પરિવારનુ સ્વાભિમાન હોય છે. તે હેમાંગી એ સાર્થક કરી છે..
*શિક્ષણ એજ કલ્યાણ, એજ સમાજ નો ઉધ્ધાર* સાથે આપને સૌ દીકરીઓને ફરજિયાત શિક્ષણ આપીએ.
*જવાન સિંહ ઠાકોર પત્રકાર* *એટ ધીસ ન્યૂઝ*✍🏽
તરફથી અને સર્વ ગ્રામ જનો વતી થી અભિનંદન સહ શુભેચ્છા ઓ પાઠવું છે.
9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.