રાજકોટ જિલ્લાના 108 સ્થળોએ 'નો-ડ્રોન' ઝોન જાહેર કરાયું - At This Time

રાજકોટ જિલ્લાના 108 સ્થળોએ ‘નો-ડ્રોન’ ઝોન જાહેર કરાયું


ઓલ ઈન્ડિયા રેડીયો સ્ટેશન, એસ.સી.એ. ક્રિકેટ સ્ટેડીયમ, ન્યારી ડેમ, ઈશ્વરીયા ડેમ,વીરપુરનું જલારામ મંદિર, મોટા જળાશયો, કામનાથ મડાદેવ મંદિર કનેસરા, મોજ ડેમ, વેણુ-2 ડેમ, ગોંડલ બસ સ્ટેશન, કાગવડ મંદિર, છાપરવડી ડેમ, પીજીવીસીએલના સબ સ્ટેશનો, જેતલસર રેલવે સ્ટેશન સહિતના 108 સ્થળોએ 'નો-ડ્રોન' ઝોન જાહેર કરાયો છે


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.