શાખપુર ખાતે જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા અમરેલી ના માર્ગદર્શન હેઠળ ૯૩૦ વ્યક્તિ ઓને ઉકાળો મેળવ્યો
દામનગર ના શાખપુર ખાતે નિયામક શ્રી આયુધ કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા અમરેલી ના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત આયુર્વેદ દવાખાના શાખપુર ના મે ઓ વેધ ખોડીદાસ .એચ.શુક્લ દ્વારા ઋતુજન્ય રોગચાળા ને અટકાયતના ભાગ રૂપે ગ્રામ પંચાયત સરપંચ શ્રી તેમજ સભ્યો તથા ગ્રામજનો ના સાથ સહકાર થી ઉકાળો બનાવી ગ્રામજનો તેમજ ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ સાખપુર વિદ્યાર્થી તેમજ સ્ટાફ,પ્રાથમિક શાળા સાખપુર વિદ્યાર્થી ઓ તેમજ સ્ટાફ કન્યા શાળા સાખ પુર વિદ્યાર્થિનીઓ તેમજ સ્ટાફ એમ મળી કુલ ૯૩૦ લોકો ને ઉકાળા વિતરણ તેમજ ઋતુજન્ય રોગચાળા અટકાયત વિશે સ્વસ્થ વૃત કરવા માં આવ્યું.જય ધન્વન્તરિ ભગવન
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.