ખાડા ખીલ્યા: સ્માર્ટ સિટી રાજકોટના પહોળા માર્ગોમાં 46200 ચો.મી. રોડ ખખડધજ, સરેરાશ દર 20 મીટરે આવે છે એક ખાડો! - At This Time

ખાડા ખીલ્યા: સ્માર્ટ સિટી રાજકોટના પહોળા માર્ગોમાં 46200 ચો.મી. રોડ ખખડધજ, સરેરાશ દર 20 મીટરે આવે છે એક ખાડો!


60 ફૂટ કે તેથી પહોળા રસ્તાઓની જ તપાસ કરી તો કથળેલી સ્થિતિ જોવા મળી, રાજકોટમાં સૌથી વધુ પ્રમાણ 40 ફૂટના રોડનું છે તેનો હિસાબ મનપાએ હજુ નથી કર્યો

રાજકોટ શહેરમાં ચોમાસા બાદ રસ્તાઓ ખખડધજ થવા નવી વાત નથી પણ નવી વાત એ છે કે, દર વખતે જે જગ્યાએ ખાડા પડ્યા હોય ત્યાં જ વારંવાર ખાડા પડે છે અને તંત્રએ હજુ સુધી ઉકેલ શોધ્યો નથી આ પરિણામે રાજકોટના રસ્તાઓ એટલા ખખડધજ થયા છે કે, વાહનચાલકોને સેરરાશ દર 20 મીટરે એક ખાડો ખમવો પડે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.