ધંધુકા ની મેઈન બજાર નજીકના સૌચાલય નો રસ્તો બનાવવા અને મહિલાઓ માટે મોબાઈલ સૌચાલય યુનિટ મુકવા ધારાસભ્ય રાજેશ ગોહિલે ચીફ ઓફિસરને સ્થળ ઉપર સૂચના આપી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mt9s95aq3kh5l326/" left="-10"]

ધંધુકા ની મેઈન બજાર નજીકના સૌચાલય નો રસ્તો બનાવવા અને મહિલાઓ માટે મોબાઈલ સૌચાલય યુનિટ મુકવા ધારાસભ્ય રાજેશ ગોહિલે ચીફ ઓફિસરને સ્થળ ઉપર સૂચના આપી.


ધંધુકા ની મેઈન બજાર નજીકના સૌચાલય નો રસ્તો બનાવવા અને મહિલાઓ માટે મોબાઈલ સૌચાલય યુનિટ મુકવા ધારાસભ્ય રાજેશ ગોહિલે ચીફ ઓફિસરને સ્થળ ઉપર સૂચના આપી.
અમદાવાદ જિલ્લાના 59 ધંધુકા વિધાનસભાના વિસ્તારના ધારાસભ્ય રાજેશ ગોહિલ ને વેપારીઓ દ્વારા રજૂઆત થતા શહેરની મેન બજારમાં દોડી ગયા હતા અને નગરપાલિકાના ચીફ ઓફિસર ને સાથે રાખી વેપારીઓના પ્રશ્નોનું તાત્કાલિક નિવાકરણ કરવા સ્થળ ઉપર સુચના આપી હતી.
આધારભૂત મળતા અહેવાલો અનુસાર 59 ધંધુકા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રાજેશ ગોહિલ ને વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે ધારાસભ્ય રાજેશ ગોહિલ ધંધુકા ની મેન બજારમાં દોડી ગયા હતા નગરપાલિકાના ચીફ ઓફિસરને સાથે રાખી મેન બજારમાં લુહાર ની કોડ પાસેની જાહેર શૌચાલયો માં તથા ત્યાં જવાના રસ્તે ખૂબ જ ગંદકી હોય તેની સફાઈ કરાવવા ઉપરાંત ત્યાં જવાના રસ્તા ને નવો બનાવી આપવા સૂચના આપી હતી તેમજ મહિલાઓ માટે મોબાઈલ યુનિટ વાળું શૌચાલય મૂકવા સુચના આપી હતી. ઉપરાંત નાગરિકો અને વેપારીઓને પડતી મુશ્કેલી હલ કરવા ધંધુકાના ચીફ ઓફિસર અને ધારાસભ્ય રાજેશ ગોહિલે સુચના આપી હોવાના આધારભૂત અહેવાલો મળ્યા છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]