ખરોડ શ્રી એ બી પટેલ સર્વોદય વિદ્યાલય મંદિર ખાતે 78 સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી - At This Time

ખરોડ શ્રી એ બી પટેલ સર્વોદય વિદ્યાલય મંદિર ખાતે 78 સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી


આજરોજ વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં માધ્યમિક શાળા અન્ય પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન નો કાર્યક્રમ કરવામાં આવ્યો અને આજના પ્રમુખ સ્થાન પટેલ વાસુભાઇ ડી હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું શાળા ના બાળકો અને વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો એમાં દેશ ભક્તિ ના ગીતો અને સ્વાગત ગીતો રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પ્રમુખ ને પ્રસાદ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિક મંડળ ના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ અને કારોબારી સભ્યો હાજર રહ્યા હતા અને તેમણે ગામમાં થી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે શાળા ના આચાર્ય શ્રી રજનીભાઇ રાવલ અને સાથે સ્ટાફ મિત્રોએ હાજર રહ્યા ને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું
રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર
મો 9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.