ભાવનગર જિલ્લાના મહુવા-જેસર તાલુકાની મુલાકાત કરતાં:મંત્રી કુવંરજીભાઈ બાવળીયા - At This Time

ભાવનગર જિલ્લાના મહુવા-જેસર તાલુકાની મુલાકાત કરતાં:મંત્રી કુવંરજીભાઈ બાવળીયા


ભાવનગર જિલ્લાના મહુવા-જેસર તાલુકાની મુલાકાત કરતાં:મંત્રી કુવંરજીભાઈ બાવળીયા

મંત્રી કુવંરજીભાઈ બાવળીયાએ માલણ-સમઢીયાળા બંધારા ને જોડતી નેહર ની મુલાકાત લઇ અધિકારી/પદાધીકારી સાથે મળીને કામોની સમીક્ષા કરી હતી બંધારા અને નહેર ને લગતા કામો ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

મંત્રીશ્રી એ વધુમાં ઉમેર્યું હતું કે બંધારો એ લોકો ની જીવાદોરી સમાન છે જેથી લોકોને અગવડતા ન ઉદભવે માટે ત્વરિત કામગીરી હાથ ધરવા જણાવાયું હતું.

આ પ્રસંગે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ/આગેવાનો તેમજ ગ્રામજનો હાજર રહ્યયા હતાં

મંત્રીશ્રી કુવંરજીભાઈ બાવળીયાએ જેસર ખાતે ચાલતી સૌની યોજનાની મુલાકાત લીધી હતી અને અધિકાર/પદાધીકારી સાથે મળીને કામની ચર્ચા કરી

વધુમાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા એ સૌની યોજના પ્લાન્ટ થકી લોકો ને મળતા પાણી નાં કામોનું નિરિક્ષણ કરયું હતું

આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ/આગેવાનો હાજર રહ્યયા હતાં

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.