પૂર્વ કેબિનેટ મંત્રી ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા તેમજ તાલુકા ભાજપ પરિવાર દ્વારા પત્રકાર કમલેશભાઈ મહેતા ના ઘરે શુભેચ્છા મુલાકાત કરવામાં આવેલ - At This Time

પૂર્વ કેબિનેટ મંત્રી ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા તેમજ તાલુકા ભાજપ પરિવાર દ્વારા પત્રકાર કમલેશભાઈ મહેતા ના ઘરે શુભેચ્છા મુલાકાત કરવામાં આવેલ


ગઈકાલે સાજે ગુજરાત ના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી અને લોક લાડીલા માણાવદર વંથલી મેંદરડાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડા તેમજ દરેક સમજના આગેવાનો મેંદરડા તાલુકા ભાજપ પરિવાર ના કાર્યકરો સહીત પત્રકાર કમલેશભાઈ મહેતા ના ધરે શુભેચ્છા મુલાકાત કરેલ હતી જેમા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પત્રકાર નંદલાલભાઈ મહેતા, કમલેશ મહેતા તથા પરિવાર દ્વારા ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા નુ ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું સાથે ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ વિજયભાઈ પાનસુરીયા,જુનાગઢ જિલ્લા પંચાયત સદસ્ય હરેશભાઈ ઠુંમરના પ્રતિનિધિ મહેશ બાપુ,વિનુભાઈ બુહા, કિરણભાઈ ડાંગર, અરવિંદભાઈ હુમલ, જવાહરભાઈ ના પી.એ ગોવિંદભાઈ ચાવડા,અશ્વિનભાઈ મહેતા,સરપંચ જે.ડી ખાવડુ, દિપકભાઈ બલદાણીયા, વિનુભાઈ ખુંટ,રવિભાઈ ઠુંમર,અમિત ઘેલાણી, પપ્પુભાઈ ઉનડકટ, રાજુભાઈ શર્મા, વિનોદભાઈ શર્મા (જનતા આઈસ્ક્રીમ), મિલનભાઈ માઢક, નિલેશ દવે, પત્રકાર જયેશ વાળા,ગોતમ શેઠ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જવાહરભાઈ ચાવડાને આવનારી વિધાનસભામાં જંગી બહુમતીથી વિજય થાય તેવા આશીર્વાદ પાઠવવામાં આવેલ હતા આ તકે બાજુમાં આવેલ તાજેતરમાં નવનિર્માણ થયેલ પીપળેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવેલ હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon