કુબેરનગર વોર્ડ માં આવેલ રામેશ્વર મંદિર થી ભાર્ગવ રોડ જવાના રસ્તા પર ચુવાળનગર-૨ સોસાયટી પાસે મોટો ભૂવો પડ્યો.. - At This Time

કુબેરનગર વોર્ડ માં આવેલ રામેશ્વર મંદિર થી ભાર્ગવ રોડ જવાના રસ્તા પર ચુવાળનગર-૨ સોસાયટી પાસે મોટો ભૂવો પડ્યો..


કુબેરનગર વોર્ડ માં આવેલ રામેશ્વર મંદિર થી ભાર્ગવ રોડ જવાના રસ્તા પર ચુવાળનગર-૨ સોસાયટી પાસે મોટો ભૂવો પડ્યો..
આ ભૂવામાં આજે એક મોટું ટેન્કર ફસાયું. હજુ થોડા ટાઇમ પહેલા બનાવેલ રોડ પર આ રીતે ભૂવો પડે તે કોર્પોરેશન ના અધિકારી ઘોર બેદરકારી રાહદારી રોડ પર અવર જવર સ્થાનિકો નું જોખમ...
કુબેરનગર વોર્ડ માં ચુવાળનગર-૨ સોસાયટી, પાસે મોટો ભૂવો પડ્યો આ રસ્તો થોડા ટાઇમ પેહલા જ કોર્પોરેશન દવ્રારા આ રોડ ને રીફ્રેશ કરવામાં આવ્યો હતો પણ થોડા જ દીવસો માં આ બનાવેલ રોડ પર ભૂવો પડ્યો તે વિચારવા જેવું છે આ રસ્તા પર એરપોર્ટ કાર્ગો માં માલની હેરફેર કરતા ઘણા મોટા વાહનો ની વાર જવર હોય છે આ જે અ આવુ જ એક મોટું વાહન ફસાયું હતું સ્થાનિક કોર્પોરેટર એ આ અંગે થોડા સમય પહેલા કોર્પોરેશના માં ફરિયાદ કરેલ ત્યારે ભુવા માં માટી થી પૂરી દીધેલ આજે આ મોટું ટેન્કર ફસાયેલ ના મેસેજ મળતા સ્થાનિક આગેવાન જેઠાભાઈ પરમાર દવ્રારા કોર્પોરેશન માં જાણ કેરેલ પણ કોઈ અધિકારી સ્થળ પર આવેલ નહી પછી કોર્પોરેટર ઉર્મિલાબેન અને જેઠાભાઈ એ ફાયરબ્રિગેડ અને ક્રેન બોલાવી ને તે ટેન્કર ને બહાર કાઢ્યું હતું
અગામી ચોમાસા માં જો આ પરીસ્થિતિ રહી તો તંત્ર ની ઘોર બેદકારી થી કોઈ રાહદારી અથવા વાહન ચાલક ફરી પડી જાય તો જીવ નું જોખમ રહે તો આ કોર્પોરેશન એ સ્થળ પર જઈ તાત્કાલિક આ ભૂવો ભૂરી ને ફરીથી કોઈ આવી બેદકારી ના થાય તે જોવાનું રહ્યું... દિનેશ સોલંકી અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.