અમરેલી જીલ્લા કલેકટર કચેરી ખાતે જીલ્લા કોંગ્રેસ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું  - At This Time

અમરેલી જીલ્લા કલેકટર કચેરી ખાતે જીલ્લા કોંગ્રેસ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું 


અમરેલી જીલ્લા કલેકટર કચેરી ખાતે જીલ્લા કોંગ્રેસ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું 

તાજેતર માં જુનીયર કલાર્કની પરીક્ષાના પેપર લીક થયા હતા જેમાં ૯ લાખ જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય રોળાયા છે સપનાઓ તૂટ્યા છે જેને લઈને સમગ્ર રાજ્યમાં આવેદન પત્ર અપાઈ રહ્યા છે ત્યારે અમરેલી જીલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જીલ્લા કોંગ્રેસ દ્વારા વિવિધ મુદાઓ રજુ કરવામાં આવ્યા જેવા કે પેપર ફૂટવા અંગેના કેસો માટે સ્પેશિયલ કોર્ટની રચના કરી એક વર્ષમાં ટ્રાયલ પૂરી કરવામાં આવે અને ખાલી જગ્યાઓની ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવે અને ભાજપ સરકારમાં વારંવાર પેપર ફૂટવાની હકીકત દર્શાવતું શ્વેત પત્ર રજુ કરવામાં આવ્યું તેમજ  વિવિધ માંગણીઓ સાથે અમરેલી જીલ્લા અધિક કલેકટરને આપ્યું હતું આવેદન આ તકે અમરેલી જીલ્લા કોંગ્રેસના પ્રમુખ ડી.કે રૈયાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ પંડ્યા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી સહીત કોંગ્રેસના કાર્યકર્તાઓ આ આવેદન પત્રમાં  હાજર રહ્યા હતા

*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.