જૂનાગઢ જિલ્લા સંગઠન ના નવા પ્રમુખ પદે ચંદુ મકવાણા ની વરણી કરતું ભાજપ - At This Time

જૂનાગઢ જિલ્લા સંગઠન ના નવા પ્રમુખ પદે ચંદુ મકવાણા ની વરણી કરતું ભાજપ


જૂનાગઢ જિલ્લા સંગઠન ના નવા પ્રમુખ પદે ચંદુ મકવાણા ની વરણી કરતું ભાજપ

કિરીટ પટેલ ને દસ વર્ષ પૂર્ણ થતાં ભાજપ ની થિયરી મુજબ માળિયા હાટીના તાલુકાના ખોરાશા ગામના દલિત આગેવાન
અને ભાજપ સાથે વર્ષોથી જોડાયેલ ચંદુ મકવાણા ની વરણી

ચંદુ મકવાણા ની વરણી થી માળિયા હાટીના તાલુકાના ઠાકરશી જાવિયા બાદ બીજા જિલ્લા ભાજપ પ્રમુખ

ખોરાશા સહિત માળિયા હાટીના તાલુકા ના ભાજપના કાર્યકરો માં આનંદ નો માહોલ સાથે વરણી ને આવકારી

રિપોર્ટર પ્રતાપ સિસોદિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image