અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ બોટાદ જીલ્લા અધ્યક્ષ તરીકે સતુભાઈ.એમ.ધાધલની વરણી કરવામાં આવી
(કનુભાઈ ખાચર દ્વારા )
આજરોજ અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ બોટાદ જીલ્લા અધ્યક્ષ તરીકે સતુભાઈ.એમ.ધાધલની વરણી કરવામાં આવેલ છે જેઓ વિશ્વ હિન્દુ પરિષદ બોટાદ જીલ્લા અધ્યક્ષની જવાબદારી પણ નીભાવે છે
તેમજ બોટાદ ગામધણી દરબાર સ્વ. ભોજબાપુ ખાચર પરીવારના ભાણેજ છે. કાઠી ક્ષત્રિય સમાજ તેમજ તેમના મિત્રો વર્તુળમા ખુશીનો માહોલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
