સેલ્ફી લેતા પહેલા વિચારજો:ફોટો પાડવાના મોહમાં અમેરિકા કરતાં વધુ ભારતીયો મોતને ભેટ્યાં; 186 વર્ષ પહેલાં લેવાઇ હતી પ્રથમ સેલ્ફી
આજકાલ સેલ્ફી લેવી આપણી જિંદગીનો જાણે કે એક ભાગ બની ગયો છે. જોખમી રીતે સેલ્ફી લેવી જાણે કે એક ક્રેઝ બની ગયો છે. આજ ઘેલછા ક્યાંક મોતનું કારણ બની જતી હોય છે. ત્યારે આજે 'નો સેલ્ફી ડે'ના દિવસે જાણો કે સૌથી પહેલી સેલ્ફી કોણે લીધી? સેલ્ફીની દુનિયામાં ભારતે કઈ રીતે યુએસને પાછળ મુક્યું? અને સૌથી મજાની વાત, સેલ્ફી લેવાના ફાયદા શું?
આખો વીડિયો જોવા માટે ઉપર આપેલા ફોટો પર ક્લિક કરો
આ પ્રકારના તમામ સમાચાર માટેે
