જસદણ પોલીસે લીલાપુર ગામે બે ઈસમોને શા માટે પકડ્યા ? જાણવા માટે ક્લિક કરો

જસદણ પોલીસે લીલાપુર ગામે બે ઈસમોને શા માટે પકડ્યા ? જાણવા માટે ક્લિક કરો


જસદણ પોલીસે લીલાપુર ગામે બે ઈસમોને શા માટે પકડ્યા ? જાણવા માટે ક્લિક કરો

જસદણ પોલીસ સ્ટાફ ટીમ વિછીયા કોર્ટથી પરત આવ તા તે દરમ્યાન લીલાપુર ગામના બસ સ્ટેશન પાસે પહોચતા બે ઇસમો ઉભેલ અને પોલીસને શંકા જ તા ત્યા જઇ વારાફરતી ચેક કરતા બન્ને ઇસમો દારૂ જેવુ કૈફી પ્રવાહી પીધેલ હાલતમા મળી આવતા ઇસમ નં-(૧) નું નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ સંદિપભાઇ સામજીભાઇ ડાંગર જાતે કોળી ઉવ.૩૩ ધંધો મજુરી રહે જસદણ વાજસુરપરા શેરી નં-૮ તા જસદણ હોવાનું થોથરાતી જીભે જણાવેલ, બાદ નં(૨) નું નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ પીન્ટુભાઇ વલકુ ભાઇ વાળા જાતે કાઠી દરબાર ઉવ.૩૨ ધંધો મજુરી રહે જસદણ મફતીયાપરા પોલીસ લાઇનની પાછળ તા જસદણ જી રાજકોટ વાળો હોવાનું થોથરાતી જીભે જણાવેલ. ઇસમો ગે.કા. રીતે પાસ પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી પીધેલ હાલતમાં મળી આવતા મજકુર ઈસમોએ પ્રોહી કલમ ૬૬ (૧) (બી) મુજબનો ગુન્હો કરતા જસદણ પોલીસે અટકાયત કરેલ.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »