મહિસાગર બ્રેકિંગ.... - At This Time

મહિસાગર બ્રેકિંગ….


કડાણા તાલુકાના વેલણવાડા મુકામે "મન કી બાત" કાર્યક્રમ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરે કડાણા તાલુકાના મહામંત્રીશ્રી વિજયભાઇ સેવક ના નિવાસસ્થાને નિહાળ્યો.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.