21 ઓગસ્ટ, રવિવારના રોજ પાલ-બઘેલ સમાજના નાગરિકોની ઉપસ્થિતિમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ઓપન પાર્ટી પ્લોટનું નામકરણ કરવામાં આવશે

21 ઓગસ્ટ, રવિવારના રોજ પાલ-બઘેલ સમાજના નાગરિકોની ઉપસ્થિતિમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ઓપન પાર્ટી પ્લોટનું નામકરણ કરવામાં આવશે


21 ઓગસ્ટ, રવિવારના રોજ પાલ-બઘેલ સમાજના નાગરિકોની ઉપસ્થિતિમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ઓપન પાર્ટી પ્લોટનું નામકરણ કરવામાં આવશે...

21 ઓગસ્ટ રવિવારના રોજ પાલ-બઘેલ સમાજના આશરે ૧૦,૦૦૦ જેટલા નાગરિકોની ઉપસ્થિતિમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ઓપન પાર્ટી પ્લોટનું નામકરણ કરવામાં આવશે...

પાલ-બઘેલ સમાજ સેવા સંઘ અમદાવાદ ગુજરાત દ્વારા મારા વટવા વિધાનસભાના વટવા વોર્ડમાં આગામી તા. 21 ઓગસ્ટ રવિવારના રોજ પાલ-બઘેલ સમાજના આશરે ૧૦,૦૦૦ જેટલા નાગરિકોની ઉપસ્થિતિમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા નિર્મિત ઓપન પાર્ટી પ્લોટનું નામકરણ “લોકમાતા અહિલ્યાબાઈ હોલ્કર ઓપન પાર્ટી પ્લોટ” કરવા તથા આ પાર્ટી પ્લોટમાં “લોકમાતા અહિલ્યાબાઈ હોલ્કરની પ્રતિમા” અનાવરણ કરવામાં આવશે...

ત્યારે આજરોજ પાલ-બઘેલ સમાજ સેવા સંઘના હોદ્દેદારો સહ આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને પધારવા માટે માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું....

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »