રાજકોટ નાગરિક બેંકના વાઇસ ચેરમેન જીવણ જોગાણી સામે વિધવા મહિલાએ કર્યા આક્ષેપ - At This Time

રાજકોટ નાગરિક બેંકના વાઇસ ચેરમેન જીવણ જોગાણી સામે વિધવા મહિલાએ કર્યા આક્ષેપ


રાજકોટ નાગરિક બેંકના વાઇસ ચેરમેન જીવણ જોગાણી સામે વિધવા મહિલાએ કર્યા આક્ષેપ મહિલા અને પરિવાર દ્વારા 51 લાખ રૂપિયા આપ્યા હોવા છતાં પણ જીવણ જોગાણીએ જમીન ન આપી વિધવા મહિલાએ રડીને મીડિયા સમક્ષ પોતાની આપવીતી જણાવી જીવણ જોગાણી દ્વારા સાટાખત ભરી લખાણ પણ કરી દેવામાં આવ્યું છે અનેક જગ્યાએ ફરિયાદ કરી હોવી છતાં પણ કોઈ કાર્યવાહી નહીં


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.