ફૂટમાં મપાઈ નહીં તેવો માપ બારો ખાડો આમાં માત્ર વૃક્ષ ઉગશે કે ડામર પુરાશે... - At This Time

ફૂટમાં મપાઈ નહીં તેવો માપ બારો ખાડો આમાં માત્ર વૃક્ષ ઉગશે કે ડામર પુરાશે…


ફૂટમાં મપાઈ નહીં તેવો માપ બારો ખાડો આમાં માત્ર વૃક્ષ ઉગશે કે ડામર પુરાશે....આટકોટ ગોંડલ હાઈવે પર ફૂટમાં મપાઈ નહીં તેવા મસમોટા ખાડા નગરી સમા ખાડા રાજ થઈ જવા પામ્યું છે ત્યારે લોકોએ કૌતુક સમુ પર્યાવરણ દિવસે હાઈવે રોડ પર વૃક્ષ વાવી ખાડાને ઉજાગર કર્યો હતો.મોટાદડવા બસસ્ટેશનમાં જ મસમોટો ખાડો અનેક અકસ્માત નોતરી રહ્યો છે.આ ખાડો ઘણા  સમયથી હોવાથી દિવસે દિવસે વધતો જાય છે.જો વહેલી તકે ખાડાને ડામર નહીં નાખવામાં આવે તો અનેક અકસ્માત નોતરશે.... તસવીરો બ્રિજેશ વેગડા


9998272555
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.