મુનપુર કોલેજ માં નેશનલ સ્પેસ દિવસ ઉજવાયો - At This Time

મુનપુર કોલેજ માં નેશનલ સ્પેસ દિવસ ઉજવાયો


23 મી ઓગષ્ટ 2023 ના રોજ 'ચંદ્રયાન-3' નું ચંદ્ર ઉપર સફળ લેન્ડિંગ થયું એની યાદમાં ભારતના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબે આ વર્ષે 23 મી ઓગષ્ટને પ્રથમ 'National Space Day' તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. આ ઉજવણીના અનુસંધાનમાં કૉલેજના અધ્યાપકો પૈકી ડૉ. પરેશ પારેખે ચંદ્રયાન-1, ચંદ્રયાન-2 અને ચંદ્રયાન-3 ની વિશિષ્ટતા અને તેના લોન્ચિંગ તથા અવકાશ ક્ષેત્રે કાર્યરત ભારતની શ્રેષ્ઠ સંસ્થા ISRO અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી.

સર્જિત ડામોર
પત્રકાર(કડાણા)


9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.