વિસાવદર માપ્રેમી સગીર યુવક યુવતી નો સજોડે ગળેફાસો ખાયને જિંદગી ગુમાવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mjttvf6mhvmmtain/" left="-10"]

વિસાવદર માપ્રેમી સગીર યુવક યુવતી નો સજોડે ગળેફાસો ખાયને જિંદગી ગુમાવી


વિસાવદર માપ્રેમી સગીર યુવક યુવતી નો સજોડે ગળેફાસો ખાયને જિંદગી ગુમાવી

વિસાવદર મા સગીર વયનાયુવક યુવતી દ્વારા સજોડે ગળેફાસો ખાયને પોતાની જિંદગી ટૂંકાવી હતી બનાવની જાણ થતા વિસાવદર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ને બંને મુતકો ની ડેડ બોડી વિસાવદર સિવિલ હોસ્પિટલ ખસેડી હતી પ્રાપ્ત માહિતી મુજબ વિસાવદર ના ખોડિયાર પરા વિસ્તાર મા રહેતા હરિભાઈ રામભાઈ પરમાર ની દીકરી હેતલ બહેનઉંમર વર્ષ 17તેમજ વિસાવદર જુનાબસ્ટેન્ડ પાસે રહેતા સુજલ દેવજીભાઈ દાફડા ઉંમર વર્ષ 17બંને પ્રેમી પંખીડા ગત તારીખ 26/07/2022ના રોજ ઘરેથી ભાગી ગયેલ હતા ત્યારે બન્ને પરિવાર દ્વારા શોધખોળ કરવામાં આવેલ પરંતુ ક્યાય પતો લાગેલ નહીં ત્યારે તારીખ 29/07/2022ના રોજવિસાવદર હનુમાન પરામા રહેતા મનસુખભાઈ ખાવડુ સવારના તેમની વાડીયે જતા પોતાની વાડીયે ઓરડીમાં બન્ને જણાગળેફાસો ખાધેલ હાલતમાં જોતા મનસુખભાઈ દ્વારા તુરંત વિસાવદર પોલીસ ને જાણ કરતા વિસાવદર પિ આઈ નીરવ શાહ પોલીસકાફલા સાથે ઘટના વાળીજગ્યા ઉપર જઈનેજરૂરી કાગળો કરીને બંને મૃતકો ની ડેડબોડી પોસ્ટમોટમ કરવા માટે વિસાવદર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવીહતી ત્યારે વિસાવદર મા સગીર વયના પ્રેમી પંખીડા દ્વારા મોત વાલુકરવામાં સમાચાર પ્રસરત ચકચાર મચીજવા પામીહતી હાલમાં વિસાવદર પોલીસ દ્વારા એડી ગુનો દાખલ કરીને આગળ ની તપાસ હાથ ધરવામાં આવેલ છે

રિપોર્ટ હરેશ મહેતા
ભાનુભાઇ સાસિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]