૧૩ વર્ષ થી અપહરણ ના ગુન્હા માં નાસતો ફરતો આરોપી ને મધ્યપ્રદેશ થી ઝડપી પડતી SOG ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેર - At This Time

૧૩ વર્ષ થી અપહરણ ના ગુન્હા માં નાસતો ફરતો આરોપી ને મધ્યપ્રદેશ થી ઝડપી પડતી SOG ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેર


તા:-૧૪/૧૧/૨૦૨૨
અમદાવાદ

અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી તેમજ અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ બ્રાન્ચ તરફથી અમદાવાદ અમદાવાદ ના અલગ અલગ પોલીસ સ્ટેશન માંથી નાસી છુટેલ આરોપીઓ પકડવા એક ખાસ સૂચના કરેલ જેના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર શ્રી એસ ઓ જી ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ ખાતે અમદાવાદ માં નાસતા ફરતા આરોપીઓ ને પકડી પાડવા એસ ઓ જી ક્રાઈમ બ્રાન્ચ ની અલગ અલગ ટિમ બનાવી તપાસ કરતા મધ્યપ્રદેશ રાજ્ય ખાતે નાસતો ફરતો આરોપી ને પકડી પાડવા ખાસ એક ટિમ ને તપાસ માટે મોકલેલ જેના અનુસંધાન વર્ષ ૨૦૦૯ માં અપરાધ કરી નાસી છુટેલ આરોપી નામ:-મહાદેવ માધવ સ/ઓ ભુરેલાલ ગોયલ ઉમર:૩૫
ધંધો:-મજૂરી રહે:-બેડાપુર છોટીખરગોન તા:-મહેસ્વ જિ:-ખરગોન મધ્યપ્રદેશ ખાતે થી પકડી પાડેલ છે જેને તા:-૧૨/૧૧/૨૦૨૨ ના રોજ પકડી પાડેલ છે

આરોપી દ્વારા કરલે અપરાધ ની વિગત ipc કલમ મુજબ છે કલમ-૩૬૫/૩૬૬ ના ગુન્હો કરી નાસી છુટેલ હતો

આ કામગીરી માં ફરજ બજાવેલ પોલીસ કર્મચારીઓ ના નામ આ મુજબ છે
sog ક્રાઈમ બ્રાન્ચ સુપરવિઝન પો ઇન્સ શ્રી યુ એચ વસાવા સાહેબ તેમજ પોલીસ ઇન્સ શ્રી બી પી ચૌધરી સાહેબ
તેમજ મ.સ.ઇ.મહેન્દ્રસિંહ પિથુસિંહ તથા પો.કો.રાજેન્દ્રસિંહ બળવંતસિંહ.તેમજ પો.કો.ભરતસિંહ ભૂપતસિંહ.તેમજ અજીતસિંહ ગોવિંદસિંહ આ કામગીરી માં જોડાયા હતા

રિપોર્ટ:-દીપકભાઈ જી ધામેલ
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon