બોટાદ માં ભાવનગર રોડ પર જવા માટે બનાવેલ સરદાર અંડરબ્રિજ માં વરસાદી પાણીના નિકાલના અભાવે સર્જાય છે પારાવાર મુશ્કેલીઓ.
બોટાદ માં ભાવનગર રોડ પર જવા માટે બનાવેલ સરદાર અંડરબ્રિજ માં વરસાદી પાણીના નિકાલના અભાવે સર્જાય છે પારાવાર મુશ્કેલીઓ.
તથા વાહન ચાલકો ને મુશ્કેલી સર્જાય છે તેમજ વિદ્યાર્થીઓ ને પણ સ્કૂલ માં જવામાં તકલીફો પડે છે તો આનો યોગ્ય નિકાલ આવે તેવી વિનંતી
Report, Nikunj Chauhan Botad 7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.