કટારીયા પાસે નેશનલ હાઈવે પર દુર્ઘટના માં 26 ઘેટાં-બકરાનું કરુણ મોત નીપજ્યું હતું - At This Time

કટારીયા પાસે નેશનલ હાઈવે પર દુર્ઘટના માં 26 ઘેટાં-બકરાનું કરુણ મોત નીપજ્યું હતું


ડમ્પરના અકસ્માત ના લીધે 26 ઘેટાં-બકરાના કચ્ચરઘાણ વાળી દીધા હતા

કટારીયા પાસે નેશનલ હાઈવે પર અકસ્માત માં 26 જેટલા ઘેટાં બકરાં નું મોત નીપજ્યું હતું

કટારીયા: લાકડીયા પુલ પાસે હૃદયદ્રાવક દુર્ઘટના બની હતી, જ્યાં એક બેફામ ઝડપે આવતો ડમ્પર ઘેટાં-બકરાના ધણ પર ફરી વળ્યો. આ ભયાનક ઘટનામાં 26 ઘેટાં-બકરાનું કરુણ મોત નીપજ્યું, જ્યારે અનેક મૂંગા પશુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ. જયારે અચાનક એક બેકાબૂ ડમ્પરે ઘેટા બકરા ને ટક્કર મારી દીધી. ઘાયલ પશુઓને તાત્કાલિક સારવાર માટે નજીકની પશુ દવાખાને ખસેડવામાં આવ્યા છે.

આ દુર્ઘટનાને પગલે પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image