પોરબંદર જિલ્લા માં પોલીસે ઝડપેલો દેશી વિદેશી દારૂનો નાશ,

પોરબંદર જિલ્લા માં પોલીસે ઝડપેલો દેશી વિદેશી દારૂનો નાશ,


પોરબંદર જિલ્લા માં પોલીસે ઝડપેલો દેશી વિદેશી દારૂનો નાશ,પોરબંદર પોલીસે આજે સવારથી સમુદ્ર કિનારે દેશી વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી નાશ કર્યો,પોરબંદર સીટી,ગ્રામ્ય ના તમામ પોલીસ સ્ટેશન નો દારૂ નો જથ્થો નાશ કરાયો,હજારો લીટર દેશી અને વિદેશી દારૂ ની હજારો બોટલો નો પોલીસ, પ્રાંત અધિકારી અને દારૂ બંધી શાખા ની હાજરીમાં ઈન્દીરાનગર દરીયા કિનારે નાસ કરાયો,પોરબંદર શહેર નો ઇંગ્લિશ દારૂ બોટલ 2190 જેની કિંમત 5.41.452 તથા ગ્રામ્ય ઇંગ્લિશ બોટલ 1661 બોટલ જેની કિંમત 6.68.375 તેમજ દેશી દારૂ સીટી 15822 લીટર જેની કિંમત 3.16.450 તથા ગ્રામય 6592 લીટર જેની કિંમત 1.31.840 ,શહેર અને ગ્રામ્ય ના કુલ દેશી અને ઇંગ્લિશ દારુ ના જથ્થાની કિંમત 16.58.117 ના મુદ્દામાલ નો સમુદ્ર કિનારે નાશ કરવામાં આવેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »