“ધીરજ જુવો જીતી રહી છે સંકટ ની સહુ ક્ષણો વીતી રહી છે” ગયા વર્ષ ની સરખામણી એ ભારતીય રેલવે ની દુર્ઘટના ઓ ૭૦% ટકા ઘટી
"ધીરજ જુવો જીતી રહી છે સંકટ ની સહુ ક્ષણો વીતી રહી છે"
ગયા વર્ષ ની સરખામણી એ ભારતીય રેલવે ની દુર્ઘટના ઓ ૭૦% ટકા ઘટી
દેશ માં થતી રેલવે દુર્ઘટના ઓમાં ગયા વર્ષે ની સરખામણી એ આ વર્ષે ભારતીય રેલવેની દુર્ઘટનાઓમાં ૭૦ % ઘટાડો ભારતીય રેલવેમાં સુરક્ષા તરફ સર્વોચ્ચ પ્રાથમિકતા અપાઈ રહી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટૅકનૉલૉજી થી લઈ અન્ય જરૂરી તમામ ઉપાયો પર કામ કરવામાં આવી રહ્યું છે. જેના પરિણામે છેલ્લાં ૧૦ વર્ષ માં રેલવેદુર્ઘટના ઓમાં ૭૦ %નો ઘટાડો થયો છે.૨૦૧૪-૧૫ માં ૧૩૫ રેલવેદુર્ઘટનાઓ નોંધાઈ હતી જે ૨૦૨૩-૨૪ સુધીમાં ઘટીને ૪૦ % જેટલી થઈ ગઈ છે. આ દુર્ઘટનાઓના કારણોમાં વ્યાપકપણે જોઈએ તો ટ્રૅક પરની ખામી, કોચમાં ખામી, સાધનોમાં ખામી તેમજ માનવીય ભૂલોનો સમાવેશ થાય છે. ૨૦૦૪ થી ૨૦૧૪ ના સમયગાળા દરમિયાન લગભગ ૧૭૧૧
રેલવે દુર્ઘટનાઓ એટલે કે દર વર્ષે સરેરાશ ૧૭૧ નોંધાઈ હતી. જે ૨૦૧૪ થી ૨૦૨૪ ના સમયગાળામાં ઘટીને ૬૭૮ એટલે કે દર વર્ષે સરેરાશ ૬૮ થઈ છે સમય બદ્ધતા સુરક્ષા ની સર્વોચ્ચ પ્રાથમિકતા થી મહત્વ પૂર્વ સુધાર જોવા મળ્યો છે ધીરજ જુવો જીતી રહી છે સંકટ ની સહુ ક્ષણો વીતી રહી છે ધમી ગતિ એ પણ સારી સુધડ વ્યવસ્થા તરીકે પરિવહન સેવા માં રેલવે તંત્ર એ આંશિક સફળતા મળી છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
