કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાનો બોટાદ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાનો બોટાદ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાનો બોટાદ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

બોટાદ જિલ્લાના આંગણે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે, ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગના કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરા તા.૨૫ મી જાન્યુઆરી, ૨૦૨૩ ને બુધવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે બોટાદના જુના APMC ખાતે યોજાનાર ઇ-લોકાર્પણ-ખાતમુહૂર્તના કાર્યક્રમમાં હાજરી આપશે.

Report by Ashraf jangad 9998708844

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »